Kutch Gujarat story
karan Thakor.
કચ્છ, ગુજરાતની ધરતી ઘણા એતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી ભરપૂર છે. કચ્છનો પ્રદેશ પ્રાચીન સમયથી અનેક સંસ્કૃતિઓ અને સમુદાયોને એકત્રિત કરી રહ્યો છે. અહીંના રણ, રણની રેતી અને અનોખા રંગો, અને સ્થાનિક જનજીવનને કારણે કચ્છને વિશેષ ઓળખ છે.