બે કપ ચા છોડી ને બચાવો 20 રૂપિયા
VD Jogal
બે કપ ચા છોડીને બચાવો 20 રૂપિયાસામાન્ય રીતે દેશમાં ચાથી લોકોના દિવસની શરૂઆત થતી હોય છે અને શોખીન લોકો તો દિવસમાં બે વાર ચા પિતા હોય છે, જો તમે બજારમાં બે કપ ચા ખરીદીને પિતા હોય તો પછી તમે ઓછામાં ઓછા 20 રૂપિયા તો ખર્ચ કરતાં હશો. તમારે આ 20 રૂપિયાની બચત કરીને કરોડપતિ બની શકો છો. તમારે દિવસની 2 કપ ચા છોડીને બચાવેલી રકમને એક ખાસ ફોર્મ્યુલાથી ઇનવેસ્ટ કારવનું રહેશે. જો તમે દરરોજ ચાના પૈસા બચાવો છો તો મહિનાના કુલ 600 રૂપિયા બચે છે અને તેને તમે યોગ્ય સ્થાને ઇન્વેસ્ટ કરીને કરોડપતિ બની શકો છો.